દર્શન દર્શન
શ્રી રણછોડરાયજી જાંબવંતી માતાજી દર્શન

શ્રી રણછોડરાયજી મંદિર

ભક્તિ • સેવા • સંસ્કાર

દર્શન દર્શન

મંદિર વિશે

🙏જય રણછોડ 🙏
શ્રી રણછોડરાયજી મંદિર સારંગપુર, અમદાવાદ ખાતે આવેલું એક પવિત્ર અને ઐતિહાસિક મંદિર છે, જેનું ગૌરવશાળી ઈતિહાસ ૧૦૦ વર્ષથી વધુ જૂનું છે. આ મંદિરનું વિશેષ મહાત્મ્ય એ છે કે અહીં શ્રી રણછોડરાયજી ભગવાન જાંબવંતી માતાજી સાથે બિરાજમાન છે, જે ભક્તો માટે અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવનું કેન્દ્ર છે. અહીં આવનાર દરેક ભક્ત ભગવાનના દિવ્ય દર્શન કરી શાંતિ, કૃપા અને આધ્યાત્મિક આનંદનો અનુભવ કરે છે.

દર્શન સમય અને સરનામું

દર્શન સમય

૦૬:૩૦
મંગળા આરતી
સવારે
૦૭:૪૦ - ૦૮:૨૦
શ્રીજીની સ્નાન વિધી
(બંધ બારણે)
૦૯:૧૫ - ૧૦:૦૦
શણગાર અને બાળભોગ આરતી
(બંધ બારણે)
૧૧:૦૦ - ૧૧:૩૦
શ્રીજી રાજભોગ આરોગશે
(બંધ બારણે)
૧૧:૩૦ - ૦૧:૦૦
રાજભોગ દર્શન
ખુલ્લું
બપોર
૦૧:૦૦
શ્રીજી પોઢી જશે
(બપોરે)
સાંજ
૦૪:૦૦
ઉત્થાપન દર્શન
ખુલ્લું
૦૮:૦૦ - ૦૮:૧૦
શ્રીજી શયનભોગ આરોગશે
૦૮:૧૫
શયન આરતી
૦૮:૩૦
શ્રીજી પોઢી જશે
(રાતના)

સ્થાન

તાજા અપડેટ્સ

સંપર્ક માહિતી

ફોન: 079 2214 3352

ઇમેલ: ranchhodjimandirtrust@gmail.com

કૃપા કરીને ધાર્મિક કાર્યક્રમો અને વિશેષ તહેવારો વિશે વધુ માહિતી માટે ઉપરોક્ત નંબર પર સંપર્ક કરો.